હળવદના સાપકડા ગામે ગરમ પાણીમાં અકસ્માતે પડી જતા બાળકનું મૃત્યુ

0
166
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈનો બે વર્ષનો દીકરો ધ્રુવ ઘરમાં રમી રહ્યો હતો તે સમયે ચુલા પર ગરમ પાણી થઈ રહ્યું હોય ધ્રુવ રમતા-રમતા ગરમ પાણીમાં પડી જતાં તેને ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ ધ્રુવનું મોત નીપજ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/