હળવદ: ભવાનીગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરા તા રહીશો ત્રસ્ત
મચ્છરોનો બેફામ ઉપદ્રવ : પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે પીસા તા શહેરીજનો
હળવદ : હળવદ શહેરમાં ગંદકીનો ફેલાવો ના થાય ને અને શહેરને સ્વચ્છ રાખવાના હેતુ સાથે આખા શહેરમાં ભૂગર્ભગટર નાખવામાં આવી છે...
હળવદના કવાડીયા ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો
હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા ગામના પાટિયા પાસે આરોપી અજમલ કરમણ રબારીની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો...
હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું
શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી
હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ...
હળવદના માયાપુર ગામે ૧૦ થી વધુ ધેટા બકરાના મોતથી અરેરાટી
હળવદ તાલુકાના માયાપુર ગામે લીમડીયા સીમ વિસ્તારમાં દસથી વધુ ઘેટાં-બકરાંના મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાના એવા ગામમાં ઘેટા-બકરાના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
બનાવની મળતી...
હળવદ બન્યું કૃષ્ણમય : જન્માષ્ટમી ના વિવિધ ફ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી
અવનવા ફલોટ શહેરીજનોનું બન્યા આકર્ષણનું કેન્દ્ર ડીજે તેમજ બેન્ડ બાજાના તાલે ભાવિકો મનમુકીને રાસ-ગરબાનો લ્હાવો લીધો
હળવદ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યું છે. તેમજ ઠેરઠેર જન્માષ્ટમીની...