Friday, April 4, 2025
Uam No. GJ32E0006963

હળવદના સુરવદર ગામે નર્મદાનું પાણી બંધ થતાં લોકોમાં આક્રોશ

હળવદ : ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે, સબ સલામત હોવાના દાવાઓ કરતાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરવદર...

લૂંટેરી દુલ્હન ! યુવાન સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર

મોરબી : લગ્નવાંછું યુવાન સાથે લગ્નના નાટક કરી રૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરડવા ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા...

હળવદ : મિલ્કતના પ્રશ્ને મહિલાને ધસડી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદ ના રહેવાસી મનીષાબેન રાજુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના મોટા પપ્પાને મિલકત બાબતે ભાગ પાડવા બાબતે વાતચીત ચાલતી હોય ત્યારે આરોપી કેશાભાઇ અને અશ્વિન...

હળવદ: સરા ચોકડીએ નવનિર્મિત પ્રવેશદ્વારનું ભૂમિ પૂજન

હળવદ : હાલ હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે વર્ષો પહેલા એક પ્રવેશ દ્વાર હતો પરંતુ ગૌરવ પથનું નિર્માણ થતા તે પ્રવેશદ્વારનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.ત્યાર પછી ત્યાં નવો પ્રવેશ દ્વાર...

હળવદ : લીલાપુર ગામે ચાલતી કથામાં ભવિકો ઉમટી પડ્યા

પાંચ દિવસ યોજાયેલ સત્સંગ સરિતામાં ગ્રામજનો સહિત આજુબાજુમાં થી મોટી સંખ્યામાં હરિભગતો જોડાયા હળવદ : હળવદ તાલુકાના લીલાપુર ગામે સત્સંગ સરિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુળીધામ ખાતેથી કથાકાર સંત શાસ્ત્રી શ્રી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...

હળવદના ઘનશ્યામગઢની સીમમાં જુગારધામ ઝડપાયું, રૂ. 7.58 લાખ સાથે 9 આરોપી ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ 9...

5 એપ્રિલે બેલા (રં.) ગામે મેલડી માતાજીના મંદિરે પાટ તેમજ તાવાનું આયોજન

મોરબી : બેલા (રં.) ગામે આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ ભગાબાપાની મેલડી માતાજીના મંદિરે 33 જ્યોતનો ઠાકરનો પાટ તેમજ તાવાના મહાપ્રસાદનું આયોજન...

મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા થાઇલેન્ડમાં મહિને અંદાજીત 30 કરોડની નિકાસ : ભૂકંપથી થોડો સમય...

મોરબી : મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપથી ત્યાં હજારોના મોત થયા છે. ત્યાનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. થાઇલેન્ડ મોરબીના સિરામિક ઉદ્યોગ...