હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ ઝડપાયા
હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્શોને ઝડપી લઈને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેહળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં...
હળવદ : બ્રાહ્મણી-૨ ડેમમાંથી પાણી લેવાની મનાઈ, સિંચાઈ વિભાગની કાર્યવાહીથી રોષ ભભૂક્યો
સિંચાઈ ટીમે પાણીના જોડાણો કટ કરી હટાવી દીધા
ખેડૂતોએ આખરી પિયત માટે અધિકારીઓને કરી આજીજી
હળવદ પંથકમાં ઉનાળુ પાકના વાવેતર બાદ હવે આખરી પિયત સમયે સિંચાઈ વિભાગ દ્વારા તઘલખી નિર્ણય કરીને પિયતનું પાણી...
હળવદમાં નવ ગામોમાં માવઠાથી ખેતીને થયેલ નુકશાનીના સર્વેની કામગીરી
નવ ગામોમાં માવઠાથી લીંબુ અને આંબાનાં પાકને નુકશાનથોડા દિવસો પૂર્વે સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલ પલટાને પગલે મોરબી જીલ્લામાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી હતી અને મોરબી પંથક તેમજ જીલ્લામાં ઠેર ઠેર...
હળવદના સુંદરગઢ ગામે રસ્તા બાબતે યુવાનને માર માર્યો
હળવદ : હળવદના સુંદરગઢ ગામે રહેતા યુવાનને તેની માલિકીની જમીનમાં નીકળતા રસ્તા મામલે ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદના સુંદરગઢ...
હળવદમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
હળવદની સગીરાને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર હળવદના ભવાની ઢોરા પાસે રહેતી સગીરાને શરીફશા મહમદશા ફકીર નામનો...