હળવદમાં નવ ગામોમાં માવઠાથી ખેતીને થયેલ નુકશાનીના સર્વેની કામગીરી

23
538
/
/
/

નવ ગામોમાં માવઠાથી લીંબુ અને આંબાનાં પાકને નુકશાનથોડા દિવસો પૂર્વે સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલ પલટાને પગલે મોરબી જીલ્લામાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી હતી અને મોરબી પંથક તેમજ જીલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને પગલે હળવદમાં નુકશાની થવા પામી હોય જે નુકશાનીનો સર્વે હાલ કરવામાં આવી રહ્યો છે

મોરબી જીલ્લાના હળવદ પંથકમાં કમોસમી વરસાદને પગલે હળવદના રાતાભેર, ડુંગરપુર, શિવપુર, માણેકવાડા,ચુંપણી, માથક, છેતરડી, સરંભડા અને સુંદરીભવાની સહિતના નવ ગામોમાં લીંબુ અને આંબાને નુકશાની પહોંચી છે કમોસમી વરસાદને પગલે પાકોને નુકશાન થયું હોય જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આ નવ ગામોમાં સર્વે કામગીરી શરુ કરવામાં આવી છે અને નવ ગામોમાં ક્યાં કેટલી નુકશાની થઇ છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

23 COMMENTS

Comments are closed.