હળવદમાં રીપેરીંગ માટે પડેલી કારમાં ઓચિંતી આગ લાગી
હળવદ : હળવદના સરા રોડ ઉપર નર્મદા કેનાલની બાજુમાં સિદ્ધનાથ પાર્કમાં ગેસ વેલ્ડીંગના કામ માટે મુકવામાં આવેલી એક ફોર્ડ કંપનીની કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી.
આ આગને કારણે કાર સંપૂર્ણ બળીને...
હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા ભાવો મળતા ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી
માત્ર બે દિવસમાં જ કપાસના ભાવમાં રૂ.200 થી રૂ.300નો ભાવ તૂટતાં રોષે ભરાયેલા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી આક્રોશ ઠાલવ્યો
હળવદ : હળવદમાં આવેલ માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો વિફર્યા હતા....
હળવદ: ડો. બાબાસાહેબ વિરુદ્ધ શબ્દ પ્રયોગ કરનાર પ્રકાશક વિરુદ્ધ પગલા લેવા માંગ
હળવદ સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન
હળવદ : હાલ અનુસૂચિત જાતિ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે વિકૃત માનસિકતા છતી કરનારા ‘ક્રિએટીવ પ્રકાશન’ના એડીટર વિરુદ્ધ પગલાં ભરવા રાજ્યપાલને સંબોધીને મેજીસ્ટ્રેટને હળવદ સમસ્ત...
હળવદમા કોરોનાનો હાહાકાર : દરરોજ પચાસ જેટલા કેસ
શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 90 ટકા લોકો બીમાર : ડો.કે.એમ.રાણા
હળવદ : હાલ મોરબી જિલ્લામાં દિવસે – દિવસે કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાના હોમટાઉન હળવદમાં...
હળવદ: પાડોશીના ત્રાસ સામે સફાઇ કામદાર પરિવાર દ્વારા છ વિરુદ્ધ પીઆઈને અરજી
હળવદના માંથક હનુમાનજી મંદિર નજીક રહેતા સફાઈ કામદાર પરિવાર સાથે પાડોશી શખ્સો અવારનવાર ઝઘડો કરી માર મારતા હોય જેને લઈને કંટાળી ગયેલ પરિવારજનોએ હળવદ પીઆઈને લેખિત અરજી કરી ઘટતું કરવા માંગ...