હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર થઈ રહ્યું છે તૈયાર

0
86
/
/
/

આજુબાજુના ૧૫ થી વધુ ગામોના લોકોને મળશે લાભ

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના થકી આજુબાજુના ૧૫ જેટલા ગામોના લોકોને તબીબી સારવાર મળી રહેશે

સામાન્ય રીતે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને નાની મોટી બીમારી ના ભોગ બનતા હોય તો સારવાર અર્થે છેક તાલુકા અથવા જિલ્લા મથકે લાંબુ થવું પડતું હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર તૈયાર કરાવવામાં આવી રહ્યું છે

જેના થકી આજુબાજુના ધુળકોટ, સુરવદર,ઘનશ્યામનગર ,ધનાણા ઇસનપુર,કેદારીયા,રણજીતગઢ, માનસર સહિતના 15 જેટલા ગામના લોકોને પીએચસી સેન્ટર નો લાભ મળી રહેશે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner