મોરબી: સરકારી હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા માંગ
મોરબી: મોરબીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ફેક્ટર ઇન્જેક્શન ફરીથી ઉપલબ્ધ કરાવવા મોરબી ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી...
મોરબી પરશુરામ યુવા ગૃપ આયોજીત રાસોત્સવમાં નિશુલ્ક રજીસ્ટ્રેશન
મોરબીમાં આવતીકાલે એટલે કે શરદ પૂનમે બ્રહ્મસમાજ દ્વારા આયોજિત રાસોત્સવમાં બ્રહ્મસમાજ માટે વિનામૂલ્યે રજી્ટ્રેશન રાખેલ હોવાનું બ્રહ્મ સમાજના યુવક મંડળના પ્રમુખ અતુલભાઈ જોશી દ્વારા એક વિડીયો બનાવી જાહેર કરવામાં આવેલ...
મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનો નફો ૧૬ શહીદ પરિવારો અને ગૌશાળાને અર્પણ કરાયો
અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો...
કોમી એકતા : માળીયા મીયાણાની ગરબીમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ બાળાઓને આપી લ્હાણી
તાજેતરમા માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર દ્વારા લ્હાણી આપવામાં આવી...
પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા શ્રદ્ધાંજલી યાત્રા
ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી...