મોરબીમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભાવિકોનો ધસારો
મોરબી : આજે મોરબીમાં ખાસ શ્રાવણ માસના અંતિમ સોમવારે તમામ શિવલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ એકટાણા-ઉપવાસ કરીને ભોળીયાનાથની કૃપા મેળવવા આખો શ્રાવણ માસ ભગવાનની શિવની પૂજા અર્ચના કરી હતી....
મોરબી: ભાવ વધારા બાદ નેચરલ ગેસની માંગમાં ઘટાડો નોંધાયો
મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ક્લસ્ટરમા છેલ્લા દિવસોમાં નેચરલ પાઇપલાઇન ગેસના ભાવમાં થયેલા વધારા બાદ ગેસની માંગમાં ઘટાડો થતા ખુદ ગેસ કંપની પણ ચોંકી ઉઠી હોવાનું...
જન્માષ્ટમીનું વેકેશન પૂર્ણ થતા આજથી મોરબીની બજારો શરુ
મોરબી : આજથી મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓ બાદ સોમવારે શહેરની તમામ બજારો પુન: ધમધમી ઉઠી હતી.વેપારીઓ જન્માષ્ટમીની રજાઓનો ભરપૂર આનંદ માણીને નવી ઉર્જા સાથે આજથી વેપાર ધંધાના કામે વળગ્યા હતા.જોકે...
નાના દહિસરા ગામે મહાકાળી મંદિરમાં દાનપેટીની રોકડ, બે સોનાની નથ અને ચાંદીના મુગટની ચોરી
તાજેતરમા માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજી મંદિર ખાતે ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં રહેલ દાન પેટી તેમજ માતાજીને ચડાવેલ સોના ચાંદીના આભૂષણો ચોરી કરી નાસી...
મોરબીમાં સરાજાહેર ફિલ્મી સ્ટાઇલથી મારામારીના દ્રશ્યો સર્જાયા
મોરબી : તાજેતરમા મોરબીમાં આજે સરાજાહેર મારામારી થઈ હતી અને રોડ ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હથિયારો લઈને મારવા દોડતા બેથી ત્રણ શખ્સોના આંતકનો વીડિયો વાયરલ થયો છે.
મોરબીના શક્તિ ચોકમાં રોડ...