હળવદ પંથકમાંથી રૂ.50.18 લાખની વીજ ચોરી ઝડપાઈ
હળવદ : હાલ છેલ્લા ચાર દિવસમાં હળવદ શહેર ગ્રામ્ય અને પંથકમાં પીજીવીસીએલની જુદી જુદી 20 ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂપિયા 50.18 લાખની વીજ ચોરી...
મોરબીના કોંગ્રેસ અગ્રણીએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરી
મોરબી : હાલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના અગ્રણી ચિરાગભાઈ રાચ્છ દ્વારા પોતાના 36માં જન્મદીનની ઉજવણી કરવામાં આવી છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના...
મોરબી: હવે ખાનગી સોસાયટીમાં રોડ, પેવર બ્લોક કે ડ્રેનેજના કામ જનભાગીદારીથી થઈ શકશે
મોરબી : તાજેતરમા મોરબી મહાપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના જેવા કામો જનભાગીદારીથી થઈ શકશે. જેમાં સોસાયટીએ 20 ટકા ખર્ચ ઉઠાવવાનો રહેશે. બાકીનો ખર્ચ મહાપાલિકા અને રાજ્ય સરકાર...
રાજકોટમાં પાંચ પાલિકા અને સાત પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે
હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકી છે. રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર- નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકાની...
અયોધ્યા જયશ્રી રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે લાલપર ગામે મહાઆરતી યોજાઈ
મોરબી : તાજેતરમા ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યારે આ અવસરે મોરબીના લાલપર ગામે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામ મંદિરની...