GAS દ્વારા મોટા પાયે બઢતી- બદલી: મોરબીના ત્રણ વહીવટી અધિકારીઓને બઢતી
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યના ગુજરાત વહીવટી સેવા (GAS) ના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આદેશો અંતર્ગત મોરબી જિલ્લામાં ફરજ બજાવતા...
મોરબીમાં આઈપીએલ પર સટ્ટો રમતો એક ઝડપાયો, ૧૬ હજારનો મુદ્દામાલ જપ્ત
મોરબીની ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ મેચ પર ઓનલાઇન હારજીતનો જુગાર રમી રહેલા એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે. પોલીસ રેઇડ દરમિયાન એક આરોપી...
મોરબી નશાના રવાડે?: હાઇબ્રિડ ગાંજા સાથે એક ઝડપાયો
મોરબી એસ.ઓ.જી.ની ટીમે વજેપર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસને આરોપીના વાડામાંથી ‘હાઇબ્રિડ ગાંજો’ પણ મળી આવ્યો છે. આ નશાના...
માળિયાના કાજેડામાં ભત્રીજાની બોલાચાલીની અદાવતમાં કાકા પર લોખંડના પાઇપથી હુમલો
માળિયા મિયાણાના કાજેડા ગામે ભત્રીજા સાથે થયેલી જૂની બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક આધેડ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આધેડને ડાબા પગે ફ્રેક્ચર સહિત માથા અને...
વાંકાનેરમાં બાઇકચાલકે ગફલતભરી રીતે ઓવરટેક કરતાં અકસ્માત: યુવકનું મોત
વાંકાનેર તાલુકાના પલાસા ગામની સીમમાં એચ.પી. પેટ્રોલ પંપ નજીક સર્જાયો હતો. સાઇડ કાપવા માટે ઓવરટેક કરવાની લ્હાયમાં એક મોટરસાઇકલ ચાલકે સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ...


















