મોરબીના પંચાસર રોડ પરની રાજનગર સોસાયટીમાંથી યુવક ગુમ
મોરબી : મોરબીના પંચાસર રોડ પર શ્રીમદ રાજનગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય નટુભાઇ વિનોદભાઇ પિત્રોડા ગત તા. 15ના રોજ રાતના સવા વાગ્યા આસપાસ પોતાના ઘરેથી રાત્રીના પોતાનુ મોટર સાયકલ સ્પલેન્ડર GJ-36-k-5391...
માળીયા : પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારતો ભાઈ
મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી
માળીયા (મી.) : માળીયાના વર્ષોમેડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે ખૂની ખેલ ખેલાયો હતો. પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈના...
મોરબીના પંચાસર ગામે 900 મણ એરંડાને આગ લગાવી દેવાનો બનાવ
ખેતીની જમીન વાવવા રાખનાર ખેડૂત ઉપર આભ તૂટી પડ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતીની જમીન વિઘોટી ચૂકવી ભાડે રાખી ખેતી કરતા શ્રમિક પરિવારના 60 વિઘા એરંડાના તૈયાર થયેલા પાકમાં...
મોરબીમાં યુવાન ડેમમાં ડૂબ્યાની આશંકા સાથે 2 દિવસથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ
મોરબીના મચ્છુ -3 ડેમ પાસેથી આધેડનું બાઈક મળ્યું
મોરબી : હાલ મોરબીના મચ્છુ – 3 ડેમ પાસે ગઈ કાલે એક યુવાન ડેમમાં ડૂબ્યાની આશંકાએ મોરબી પાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા સતત...
મોરબી તાલુકા પોલીસ મથકમાં તરીકે ફરજ બજાવી રહેલા મુકુન્દરાય જોશી જોશીનો નિવૃત્તિ વિદાય સમારંભ...
મોરબી જિલ્લાના તાલુકા પોલીસ મથકમાં છેલ્લા છે તરીકે ફરજ બજાવી રહેલા મુકુન્દરાય પ્રેમશંકર જોશી તારીખ 20ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો આગામી નિવૃત્તિ જીવન શાંતિપૂર્ણ અને સુખમય જાય એ માટે...


















