Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

મોરબી હવેથી કોર્ટ કચેરીમાં માસ્ક વગર પ્રવેશ નહિ

મોરબી : હાલ મોરબીની કોર્ટમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં....

મોરબીમાં આધારકાર્ડ સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

કોરોના સંક્રમણ ટાળવા માટે આધારકાર્ડનું બીજું સેન્ટર ખોલવા માંગ મોરબી : હાલ મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે કોઈપણ જગ્યાએ ભીડ જરાય પરવડે એમ નથી.પરંતુ ખુદ સરકારી કચેરીમાં સોશ્યલ ડિસ્ટન્સનો ઉલાળીયો થતો હોવાનું સામે...

હળવદ નજીક હાઇવે ઉપર પાર્ક કરેલા ડમ્પરમા આગ ભભૂકી

ડ્રાઇવરે બીડી સળગાવતા ડમ્પરમાં રહેલા ગેસના બાટલામાં આગ લાગી અને ટ્રક ખાખ હળવદ : હાલ હળવદ હાઇવે ઉપર ગઈકાલે મોડીરાત્રે હોટલ નજીક પાર્ક કરેલા ડમ્પર ટ્રકમાં આગ ભભૂકતા પળવારમાં જ આગે વિકરાળ...

ચેક રીર્ટનના કેસમાં બમણો દંડ અને એક વર્ષની સજા ફટકારતી મોરબી અદાલત

મોરબી : હાલ મોરબીમાં હાથ ઉછીની રકમના બદલામાં આપેલ ચેક રિટર્ન થતા નામદાર અદાલતે આરોપીને બમણી રકમનો દંડ અને એક વર્ષની સજા ફાટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત જોઈએ તો મોરબીના...

વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe