મોરબીમાં વરિયા પ્રજાપતિ બોર્ડિંગ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાઈ ગયો
મોરબી : હાલ આજે તા. 1 એપ્રિલના રોજ મોરબીમાં વરિયા પ્રજાપતિ બોર્ડીંગ દ્વારા કોરોના રસિકરણ કેમ્પનું વરિયા બોર્ડિંગ સો-ઓરડી મુકામે આયોજન કરાયું હતું. સરકારી નિયમ મુજબ હાલમાં 45 વર્ષથી વધુ...
ગૌ-હત્યા મામલે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ
મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડકમાં કડક કાર્યવાહી સાથે જિલ્લા...
હળવદના સાપકડામાં યુવતીનો પીછો કરીને હેરાન કરતા શખ્સની ધરપકડ
હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતી યુવતીની છેડતી કરવાના ઇરાદે પીછો કરીને હેરાન કરતાં સાપકડા ગામના જ એક યુવાનની સામે યુવતીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે હાલમાં...
ટંકારા : 20મીએ જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે
ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.
ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ,...
મોરબીમાં સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળ લગ્નો અટકાવ્યા
મોરબી શહેર અને જીલ્લામાં સમાજ સુરક્ષા ટીમ બાળ લગ્ન અટકાવવા સતત કાર્યવાહી કરી રહી છે જેમાં બે-ત્રણ દિવસ પૂર્વે જ પાંચ બાળ લગ્ન અટકાવ્યા બાદ વધુ ત્રણ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા...


















