જાણો આજના મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ
સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી એરંડાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ
મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 08 માર્ચના રોજ સૌથી વધુ કપાસ તથા...
મોરબી ફાયર સ્ટેશનમાં દુર્ઘટના : ગાડી ચાલુ થઈ જતા બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત
રૂટિન ગાડીના ચેકઅપ માટે બહાર ઉભા રહી ફાયરની ગાડીને સેલ્ફ મારતા ગાડી ડ્રાયવર વગર દોડવા લાગતા દુર્ઘટના સર્જાઈ
મોરબી : મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશનના પાર્કિગમાં રહેલી ફાયરની ગાડીની સાફ સફાઈ વખતે રૂટિન...
મોરબી: નવલખી બંદરે કોલસા ભરેલું બાર્જ દરિયામાં ડૂબ્યું
શનિવારે બનેલી ઘટનાની હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને જાણ ન હોવાનું બહાર આવ્યું : દરિયામાં ભયંકર પ્રદુષણ ફેલાવા મામલે જીપીસીબી દોડ્યું
મોરબી : તાજેતરમા મોરબીના નવલખી બંદરે શનિવારે ભારે પવન...
રાતાવીરડામાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ
વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે પર રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનિટમાં પાણીની કુંડીમાં પડી જતા પાંચ વર્ષીય બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર...
મોરબી પાલિકા દ્વારા વધુ 18 આસામીઓ ડિફોલ્ટર જાહેર
મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા વેરા ન ભરનારા આસામીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ વેરો, દીવાબતી કર, પાણી વેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી...


















