Wednesday, May 6, 2026
Uam No. GJ32E0006963

કોરોના સંક્રમણ વધતા ઘૂંટુ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું

મોરબી: હાલ રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વ્યાપક બનતા આરોગ્ય તંત્ર સહિતના સંબંધિત વિભાગો હરકતમાં આવ્યા છે. ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર સાથે સંબંધિત વિભાગોની મળેલી તાકીદેની મિટિંગમાં ત્રણ નવા ટેસ્ટ...

હળવદમાં ચા-પાનના ધંધાર્થીઓને ભીડ એકત્રિત નહિ કરવા કડક સૂચના

આજથી હળવદમાં પોલીસ એક્શન મોડમાં : કલમ 144ની પણ ચુસ્ત અમલવારી કરાવાશે હળવદ : હાલ હળવદ સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારી ફરી બેકાબૂ બનતા સ્થીતી ગંભીર બની ગઇ છે. ત્યારે ગઈકાલે જિલ્લામાં...

વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર

દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા...

મોરબીમાં કોરોના ટેસ્ટ માટેની કિટો ની અછત સર્જાતા અથડામણ : પોલીસ બંદોબસ્ત મુકાયો

સોઓરડીમાં 110 ટેસ્ટ કીટ સામે 250 થી વધુ લોકો ઉમટી પડયા અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોવા સામે લોકોમાં ભારે રોષ મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારીની પરિસ્થિતિ દિવસને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ...

મોરબી : લગ્ન પ્રસંગે રાજવી મહાનુભાવોના સ્ટેચ્યુ સજાવી વરરાજાએ આશીર્વાદ લીધા

મોરબી: રજવાડાના સમયમાં સૌરાષ્ટ્રના ઘણા બધા પ્રજાવત્સલ રાજવીઓ પ્રાંત:સ્મરણીય હતા. સવારે પ્રાતઃકાળે ઉઠીને રાજવીના મુખદર્શનને શુભ મનાતું સામાજિક પ્રસંગોપાત પ્રજાજનો રાજવીઓના આશીર્વાદ મેળવતા પરંતુ સમયના બદલાતા વહેણ સાથે અને રજવાડાંઓના અસ્ત...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...