મોરબી : પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસમાં વેટ નાબૂદ કરવાની માંગણી
મુખ્યમંત્રી સહિતનાઓને કોંગી અગ્રણીની લેખિત રજુઆત
મોરબી: હાલ છેલ્લા 11 દિવસોથી પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં 30થી 35 પૈસાનો વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં રાંધણગેસના સિલિન્ડરમાં 100 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ત્યારે ઇન્ટરનેશનલ...
શાકમાર્કેટ પાછળ ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ફરીથી વઘી
એક મહિનો રાહત રહ્યા બાદ જૈસે-થેની હાલત થતાં સ્થાનિકો દ્વારા પાલિકામાં રજુઆત કરાઈ
મોરબી: હાલ શહેરની વચ્ચોવચ આવેલી શાકમાર્કેટની પાછળના ભાગે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ફરી પાછી શરૂ થતાં વેપારી સહિત સ્થાનિકો...
મોરબી : કોંગ્રેસ કાર્યકર ઉપર થયેલા હુમલાની ઘટનામાં 6 આરોપીઓ ઝડપાયા
બે આરોપી પોલીસ પકડથી દૂર : કોવિડ ટેસ્ટ બાદ પૂછપરછનો દૌર જારી
મોરબી : હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મની ચકાસણી દરમ્યાન સોમવારે સવારે મોરબી સેવાસદન ખાતે કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક આગેવાનો- કાર્યકર્તાઓ...
વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 21થી રવિસભાનો થશે પ્રારંભ થશે
એક વર્ષ બાદ રવિસભા પુનઃ શરૂ થતાં હરિભકતોમાં ખુશીની લહેર
(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ કોરોના ગાઈડ લાઈન અન્વયે આશરે એક વર્ષ બંધ રહ્યા બાદ રવિ સત્સંગ સભાનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો...
મોરબીમાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં ત્રણ મકાનમાં ચોરીથી ખળભળાટ
ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરોએ 15 હજારના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો:પંચાસર રોડ ઉપર નિશાચરો કિંમતી માલ-મત્તા હાથમાં ન આવતા અગત્યના ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા: કન્યા છાત્રાલય રોડ પર ચોરી સમયે લોકો જાગી...


















