મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ...
મોરબી તેમજ વાંકાનેરમા દેશી દારૂની 4 ભઠ્ઠીઓ સહિત 50થી વધુ દરોડા
મોરબી : દેશી દારૂ સામે મોરબી પોલીસે શરૂ કરેલી ઝુંબેશ અન્વયે ગઈકાલે રવિવારે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે સતત ચોથા દિવસે ધોસ બોલાવવાનું ચાલુ રાખી 4 દેશી દારૂની ભઠ્ઠી પકડી...
મોરબીમાં SMCના સપાટા બાદ 7 પીએસઆઈ અને 11 પોલીસકર્મીઓની બદલી
મોરબી : મોરબીમાં એસએમસીએ હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તપાસની સાથે બે દરોડા પાડી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી પણ ઉઘાડી પડી છે. તેવામાં એસપીએ જિલ્લાના...
મોરબી પાલિકાએ વેરો ન ભરનાર 18 આસામીઓનું લિસ્ટ જાહેર
મોરબી : હાલ મોરબી નગરપાલિકા પાસે મિલ્કત વેરો, વ્યવસાય વેરો, પાણી વેરો જેવી સ્વભંડોળની આવક ઘટી છે ત્યારે હવે નગરપાલિકાએ કડક અને આકરો નિર્ણય કરી મિલ્કત વેરો- વ્યવસાયવેરાની ઝડપી અને...
મોરબીમાં કોલસાના કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપીઓ 6 દિવસના રિમાન્ડ ઉપર
મોરબી : મોરબીમાં એસએમસીએ પાડેલા દરોડા બાદ કોલસાના કાળા કારોબારમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ ડીજીપીએ તપાસ એસએમસીને જ સોપી...