મોરબી પેટા ચૂંટણીની તૈયારી શરૂ : ઈવીએમ મશીનો મતદાન મથકોએ રવાના
2200 નો પોલિંગ સ્ટાફ સાથે 900 આરોગ્ય કર્મચારીઓ મતદાન બુથ ઉપર ફરજ બજાવશે : કુલ 4 હજારથી વધુનો ચૂંટણી સ્ટાફ મતદાન બુથો પર આજથી ફરજ પર હાજર રહેશે
મોરબી : હાલ મોરબી...
મોરબી: LE ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી હસ્તકલા મેળાને અન્યત્ર સ્થળાંતર કરવા મંત્રી સૌરભ પેટલને રજુઆત
વારંવારના સરકારી કાર્યક્રમોના આયોજનથી એકમાત્ર ક્રિકેટ મેદાનની ઘોર અવદશા થઈ જતી હોવાથી આ મેદાનમાં હસ્તકલા મેળો ન યોજવાની માંગણી કરાઈ
મોરબી : તાજેતરમા મોરબીના સામાકાંઠે આવેલું એકમાત્ર એલઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષોથી સરકારી...
મોરબી: અપક્ષ ઉમેદવાર ઇસ્માઇલ બ્લોચના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ ગઈ
ગેસના સિલિન્ડરનું નિશાન ધરાવતા અપક્ષ ઉમેદવારનો વેગ પકડતો ચૂંટણી પ્રચાર
મોરબી : હાલ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આડે હવે માત્ર જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો...
મોરબી : નવા બનતા વાવડી રોડના નબળા કામ બાબતે સ્થાનિકોનું હલ્લાબોલ, રોડનું કામ અટકાવ્યું
ચક્કાજામ કર્યા બાદ અડધી કલાક પછી રસ્તો ખુલ્લો મુકાયો : કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ ઉપર ચકાસણી કરવા ન આવે ત્યાં સુધી રોડનું કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી
મોરબી : હાલ મોરબીના...
મોરબી : CMના કાફલા માટે રોકી દેવાયેલા ટ્રાફિકમાં દર્દી સાથેની એબ્યુલન્સ પણ અટવાઈ: આક્રોશ
મોરબી : ગઈકાલે મોરબીમાં બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
કારણ કે CMના કોનવે (કાફલા)ને પસાર થવા માટે મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ ટ્રાફિકને...


















