હળવદ: હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા તેમના ધર્મપત્નીના જન્મદિવસે આપી અનોખી ભેટ
સ્વખર્ચે સરકારી શાળા ચણી એને પત્નીનું નામ આપીને પત્નીનો જન્મદિવસ ઉજવ્યો : નીતાબેન જગદીશ ત્રિવેદી પે સેન્ટર શાળા નં. ૧ – હળવદનું ભવ્ય લોકાર્પણ કરાયું
ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર,લેખક અને સમાજસેવક ડો. જગદીશ...
મોરબીમાં બહેન સાથે પ્રેમ સબંધ મુદ્દે ખાર રાખી રિયાઝે ગુલામને મોતને ઘાટ ઉતાર્યો
આરોપી રિયાઝ ઉર્ફે રિયાકત કુરેશી હત્યા નિપજાવી પોલિસ સમક્ષ હાજર થઈ હત્યાની કબુલાત આપતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં પણ હાજર કરવા કવાયત હાથ ધરી છે
મોરબીમાં ગત તા.7 ફેબ્રુઆરી...
વાંકાનેરનાં વિદ્યાર્થીઓની અનોખી પ્રમાણિકતા : પોલીસકર્મીનું પડી ગયેલ પાકીટ પરત કર્યું
સાત હજાર રોકડ, એ.ટી.એમ કાર્ડ, આઈકાર્ડ હતું
(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ સાધારણ પરિવારનાં બે વિદ્યાર્થીઓને શાળાનાં ગેટ પાસે પૈસાથી ભરેલ પાકીટ મળી આવતા શાળાનાં શિક્ષિકો મારફત મૂળ માલિકને પરત કરી પ્રેરણાદાઈ...
મોરબીના પાનેલી રોડ ઉપર ફેકટરીઓના પ્રદુષણથી જનઆરોગ્ય પર ગંભીર ખતરો
પ્રદુષણ નિયંત્રણ વિભાગને કરેલી રજુઆત ધ્યાને ન લેવાતા અંતે પાનેલી ગ્રામ પંચાયતે કલેકટરને રજુઆત કરી
મોરબી : હાલ મોરબીના પાનેલી રોડ ઉપર આસપાસની સીરામીક તેમજ પેપર મીલની ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદુષણથી સ્થાનિક...
મોરબી અને વાંકાનેર હાઇવે ઉપર દોડતા નંબરપ્લેટ વગરના કાળમુખા ડમ્પરો ક્યારે અટકશે?
મોટાભાગના જીવલેણ અકસ્માતો સર્જી નાશી છુટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડવા પોલીસ તંત્ર માટે પણ પડકારરૂપ
મોરબી : હાલ મોરબીના ઉદ્યોગો માટે માટી સહિતનું પરિવહન કરવાની સાથે રેતી-કપચી લઈને દિવસ રાત બેફામપણે દોડતા...















