મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર લાકડાના ધોકાથી હુમલો
મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા એક ૨૨ વર્ષીય યુવક પર જૂની અદાવત રાખીને એક શખ્સે લાકડાના ધોકા વડે હિંચકારો હુમલો કર્યો હતો. આરોપીએ યુવકને બેફામ માર મારવા ઉપરાંત તેની મોટરસાયકલમાં તોડફોડ...
માળીયા નજીક આર્મીનો સામાન ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો : બે ઘાયલ
મોરબી : આજે માળીયાની અણિયારી ચોકડી પાસે ભુજ આર્મીના જવાનોની સાથે કેન્ટીનનો સમાન ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ ઘટનામાં બે આર્મીના જવાનોને ઇજા થઇ હતી.કેન્ટીનનો સમાન લઈને પરત...
મોરબી : શાક માર્કેટ પાછળ ઉભરાતી ગટર મામલે રોષે ભરાયેલ વેપારીઓની કલેક્ટરને રજૂઆત
લાંબા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવામાં પાલિકા તંત્ર નિભરતાંની હદ વટોળી દેતા અંતે આજે વેપારીઓએ રોષભેર કલેકટરને રજુઆત કરી
મોરબી : મોરબીના શાક માર્કેટના પાછળના ભાગે નિભર તંત્રના પાપે ગટરના દૂષિત પાણી...
મોરબીના ત્રાજપર રોડ પર અકસ્માતમાં યુવાન ગંભીર
(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ત્રાજપર રોડ પર એક બાઇક ચાલકની હડફેટે આવી જતા યુવાન ઢળી પડ્યો હતો અને ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થતા લોકોના ટોળાં એકત્રિત થયા હતા જોકે તાત્કાલિક 108...
હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન
હળવદ: હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે...



















