ટંકારાના નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી
ટંકારા : ગઈકાલે ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદને કારણે ધુનડા,...
ટંકારા: કલ્યાણપરમાં જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ કરાયું
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે અધિક કલેક્ટર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા વિકાસ અધિકારી, એન. એમ. તરખાલા તથા મનરેગા શાખા દ્વારા જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ...
ગુરુવાર : ગઈ સાંજે 4થી 6 દરમિયાન મોરબી અને ટંકારામાં વધુ બે ઈંચ વરસાદ...
હળવદમાં 7 મીમી, માળીયામાં 2 મીમી વરસાદ અને વાંકાનેરમાં નિલ : મોરબીમાં મેઘરાજાએ સતત ત્રીજા દિવસે સટાસટી બોલાવતા ઠેરઠેર પાણી ભરાયા
મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં લાંબા અંતરાલ બાદ ફરી છેલ્લા ત્રણ...
મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો
મોરબી : મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે વી. કે. ચૌહાણએ ચાર્જ સંભાળ્યો છે
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયતમાં મદદનીશ ખેતી નિયામક તરીકે...
મોરબી જિલ્લામાં ગતરાત્રે ભારે પવન-વરસાદથી બંધ પડેલ મોટાભાગના ફીડરો ચાલુ કરાયા
પીજીવીસીએલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે રાતભર મહેનત કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો
મોરબી : આજે મોરબી જિલ્લામાં ગતરાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો...

















