Tuesday, May 12, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર : ઘર બેઠા કરો સ્વયંભૂ પાતાળેશ્વર મહાદેવદાદા ના દર્શન: VIDEO

(મુકેશ પંડયા-વાંકાનેર) રાજાશાહી વખતના સ્વયંભૂ પ્રગટ પતાળીયા વોકળા નાં કાઠે બિરાજમાન શ્રી પાતાળેશ્વર મહાદેવ નયનરમ્ય દ્રશ્યો સાથે દ્રષ્ટિ ગોચર થાય છે. હાલ સારા વરસાદને લીધે ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય...

હળવદ : પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આવેશમાં એસીડ પી લેતા ટૂંકી સારવાર બાદ...

હળવદ તાજેતરમાં તાલુકાના જુના દેવળિયા ગામના રહેવાસી શોભનાબેન લાલજીભાઈ પઢીયાર (ઉ.વ.૨૫) નામની પરિણીતાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પતિ સાથે ઝઘડો થયો હતો જેથી આવેશમાં આવી એસીડ પી જતા સારવાર માટે...

મોરબીની દસ્તાવેજ ઓફિસમાં અરજદારોને વ્યવસ્થિત સુવિધા આપવા વકીલોની માંગણી

મોરબી: તાજેતરમાં મોરબી તાલુકાના વિવિધ ગામોમાંથી તથા મોરબી શહેરમાંથી પ્રજ્જાનો સબ રજીસ્ટ્રાર કચેરી, મોરબીમાં દસ્તાવેજને લગતી કામગીરી માટે આવતા હોય છે. અને હાલ કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ મોટી સંખ્યામાં દસ્તાવેજો થતા...

ટંકારા: સખી મંડળના બહેનોએ કોરોના વોરિયર્સ માટે 1 હજારથી વધુ રાખડીઓ બનાવી !!

રક્ષાબંધનના પર્વ નિમિત્તે કોરોનાથી પ્રજાને બચાવવા માટે સતત સક્રિય રહેતા કોરોના વોરિયર્સના રક્ષણ માટે ટંકારાના સખી મંડળની બહેનોનું  પ્રશંસનીય કાર્ય ટંકારા : તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો...

છબરડો !! મોરબી પાલીકાની વોટર કમીટીની મીટીંગ માટે ચેરમેનની ખોટી સહી કર્યાની ફરિયાદ

ભુર્ગભ ગટરનો કોન્ટ્રાકટ પણ ચેરમેનની જાણ બહાર આપી દેવાયો હોવાનો આક્ષેપ મોરબી : તાજેતરમાં પાલિકામાં નવો છબરડો સામે આવ્યો હતો જેમાં મોરબી નગરપાલિકાની વોટર મેનેજમેન્ટ કમીટીની મીટીંગ બાબતે ખુદ ભુગર્ભ સમિતીના ચેરમેને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...