મોરબીના ત્રાજપર ચોકડી નજીક ટ્રક અચાનક પલટી મારી ગયો !!
મોરબીના ત્રાજપર ચોકડીથી માળિયા ફાટક જવાના રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો ટ્રક પલટી મારી ગયા બાદ સર્વિસ રોડ પર આડો થઇ જવા પામ્યો હતો જેથી વાહન વ્યવહાર પ્રભાવિત...
મોરબીમાં બે સ્થળોએ સીસીટીવીના વાયર અને પોલમાં નુકસાની
વાયરીંગ કામના પેચવર્કમાં પણ લોલંલોલ કામગીરીની બૂમ
મોરબી સેફર સિટી અંતર્ગત મોરબી શહેરમાં આશરે રૂપિયા ત્રણેક કરોડથી વધુ રકમના ખર્ચે સીસીટીવી લગાડવાનો પ્રોજેક્ટ પોલીસ અને લોકભાગીદારીથી કરાયો છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી...
મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો
મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન થયું હતું.
મોરબીના શક્ત શનાળા ખાતે...
મોરબી બોયઝ હાઈસ્કૂલ નજીક યુવાને જાહેરમાં ડીઝલ છાંટી આપઘાત
મોરબી : હાલ મોરબી નગર પાલિકા પાછળ બોયઝ હાઈસ્કૂલ પાસે મોડી સાંજે વજેપરમાં રહેતા યુવાને કોઈ કારણોસર જાહેરમાં શરીર ઉપર ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં...
વાંકાનેરના ઉદ્યોગપતિ અને પ્રતિષ્ઠિત અગ્રણી પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ પટેલ નો આજે જન્મદિન
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક જન્મદિનની હાર્દિક શુભકામના પાઠવે છે
વાંકાનેર ના ભામાસા યુવા ઉધોગપતિ , વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને પાટીદાર સેવા સમાજ ના પ્રમુખશ્રી ,...


















