મોરબીના લક્ષ્મીનગર પાસે 650 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ, એકની અટકાયત
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે 650 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં એક શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ...
મોરબી: હજનાળી ગામે મગફળીના ભુક્કામાં આગ લાગતા પશુઓનો ચારો બળીને ખાક
અજાણ્યા શખ્સે આગ ચાંપી હોવાની સેવાઈ રહેલી આશંકા
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના હજનાળી ગામે મગફળીના ભુક્કામાં લાગી આગ લાગી હતી. આ મગફળીનો ભુક્કો પશુઓના ચારા માટે આવ્યો હતો. જે બધો માલ...
મોરબી: 6 કિમીના માટેલ રોડના કામનું અંતે ખાતમુહૂર્ત કરાયું
સ્થાનિક ઉદ્યોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રોડનું કામનું ખાતમુહૂર્ત કરાયું
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી ઢુંવા ચોકડીને જોડતા 6 કિમીનો રોડ લાંબા...
અમદાવાદમાં કર્ફ્યુ બાદ મોરબીમાં કરફ્યુ અંગે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે
આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે કોર કમિટીની મીટીંગ બોલવાઇ
મોરબી : ગઈકાલથી અમદાવાદમાં કોરોનો કહેર ફરી વધતા રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં હાલ કરફ્યુ અંગે કોઈ નિર્ણય...










