મોરબીની સિવિલ હોસ્પીટલના ક્વાર્ટરમાં તસ્કરો ત્રાટક્યા
હાલ મોરબી શહેરની સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટરમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને કેટલાક ક્વાર્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તો એક સ્થળેથી મોબાઈલ ચોરી કરવામાં તસ્કરને સફળતા મળી હતી
બનાવની પ્રાપ્ત વિગતો...
મોરબીમાં રોકડીયા હનુમાન મંદિરે કાલે તા.23મીએ સંતવાણીની રમઝટ
મોરબી : હાલ મોરબીમાં રોકડીયા હનુમાન જયંતિ નિમિતે રોકડીયા હનુમાન મંદિર ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ધર્મગંગા સોસાયટી,શાંતિનગર અને સિલ્વર સોસાયટીના સંયુક્ત સથવારે રોકડીયા મંદિરે રોકડીયા હનુમાન જયંતી નિમિતે આગામી...
મોરબીના રણછોડનગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા બાબતે મોહનભાઈ કુંડારીયાની નગરપાલિકાને અપીલ
મોરબી : તાજેતરમા મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની...
પંજાબના આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારને સહાય અર્પણ કરતા મોરબીના યુવાન અજય લોરીયા
હજી તો 15 દિવસના પુત્રનું મોઢું પણ ના જોયું ને યુવાન દેશની રક્ષા માટે શહીદ થઈ ગયો
મોરબી: તાજેતરમા દેશના શહીદ થયેલા પરીવારજનોને રૂબરૂ સહાય આપવા ગયેલા મોરબીના દેશભક્ત અને જિલ્લા...
મોરબીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા
મોરબી : મોરબીમાં આજે રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દર્દી શહેરી વિસ્તારના છે અને તેઓની ઉંમર 70 વર્ષ છે. જ્યારે અન્ય 55 લોકોના રૂટિન...
















