ટંકારામા કોવિડ-19 વિજય રથનું આગમન, લોકોમાં અવેરનેસ લાવવા શરૂ થયુ અભિયાન
ટંકારા : તાજેતરમા ભારત સરકાર, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, આઉટરીચ બ્યુરો અને યુનિસેફનાં સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લાના પ્રવાસે આવેલ કોવિડ-19 વિજય રથ ટંકારા અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંભવિત સંક્રમણ અને ભારત...
મોરબીના જેતપર ગામેથી જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડ્યો
મોરબી : મોરબીના જેતપર ગામે જુગરધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા સહિત સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી...
મોરબીમાં RTO પાર્સિંગ વિનાની CNG રીક્ષા લે- વેચ કરતી ટોળકીમાંથી એક શખ્સ ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં આરટીઓ પાર્સિંગ વિનાની સીએનજી રીક્ષા લે- વેચ કરતી ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે.
બનાવની મળતી વિગતો અનુસાર એસઓજીએ વાહન ચેકીંગ દરમિયાન રજિસ્ટ્રેશન વિનાની સીએનજી ધર્મેન્દ્રગીરી રમેશગીરી ગોસાઈ ઉ.વ.29ને...
વાંકાનેરમાં સોની વેપારીને વ્યાજખોર દ્વારા આપાઈ જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: તાજેતરમા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે મોરબી શહેર, વાંકાનેર સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો પોતાના રૂપિયા વસૂલ કરવા માટે રૂપિયા લેનાર વ્યક્તિઓને ધાક ધમકી આપતા હોય છે.
અને માર મારવાના...
મોરબીના લાલપર પાસે સુતેલા શ્રમિક પર ટ્રક ફરી વળતા શ્રમિકનું મોત
મોરબી: લાલપર પાસે ટ્રક રીવર્સ લેતી વેળાએ ટ્રક ચાલકે સુતેલા યુવાન પર ટ્રક ફેરવી દેતા યુવાનનું મોત થયું છે.
મૂળ યુપીના રહેવાસી હાલ એલાઈસ્ન સિરામિક લાલપરની સીમમાં રહેતા રામેન્દ્ર ઉર્ફે રાવેન્દ્રકુમાર શ્રીરામપાલ પાસવાને...











