પાંચ સિરામિક યુનિટમાંથી માલ મંગાવીને ૧૫.૭૫ લાખનો ધુંબો મારનારા સુરતના વેપારીની ધરપકડ
મોરબીની આસપાસમાં આવેલા સિરામિક યુનિટમાંથી ટાઈલ્સ મંગાવીને કારખાનેદારને ઘણી વખત ધુમ્બા મારવામાં આવતા હોય છે આવી જ રીતે તાજેતરમાં મોરબીના જુદાજુદા પાંચ સિરામિક યુનિટમાંથી સુરતના વેપારી દ્વારા સમયાંતરે ૧૫,૭૫ લાખની ટાઈલ્સ...
હળવદ: સોનારકા પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ
હળવદ : તાજેતરમા હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ સોનારકા પાસે કન્સ્ટ્રકશનના કામ સાથે જોડાયેલા પરિવારનો 16 વર્ષીય તરુણ ખાડામાં પાણી ભરવા જતી વેળાએ ડૂબી જતા કરુણ મોત નિપજ્યું હતું...
મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓની પગાર મુદે હડતાલને પગલે તંત્ર ઝુક્યું
મોરબી નગરપાલિકાના ફાયર અને ગેરેજ વિભાગના 50 જેટલા રોજમદાર કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા આજે સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા અને હડતાલ ઉપર ઉતરેલાં આ રોજમદાર કર્મચારીઓએ રામઘુન બોલાવીને...
મોરબી પાલિકા દ્વારા રોડ-રસ્તાની મરામત કામગીરી હાથ ધરાઈ
થોડા દિવસો સુધી વરસાદનો વિરામ રહે તો રોડ-રસ્તાની કામગીરી થઈ જશે : પાલિકા પ્રમુખ
મોરબી : મોરબીના મોટાભાગના રોડ-રસ્તાઓ ગત ચોમસાથી જ બિસ્માર હાલતમાં છે. જોકે એક વર્ષ વીતી ગયું છતાં પાલિકા...
મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો
મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના મંદિરે આગમન થયું હતું.
મોરબીના શક્ત શનાળા ખાતે...
















