હળવદ: રણજીતગઢમાં લાંબો સમય ફાટક બંધ રાખવા સામે વિરોધ : રેલરોકો આંદોલનની ચીમકી
હળવદ : હળવદના રણજીતગઢ ગામે લાંબો સમય સુધી ફાટક બંધ રહેતી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. રેલ તંત્રના આ વલણ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવીને રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર...
હાઇવે ઉપર માટીના ઢગલા કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર છાસવારે આરટીઓ અને ખાણ ખનીજના ચેકીંગ સમયે રોડ ઉપર જ માટી અને પથ્થર ઠાલવી ટ્રક ચાલકો નાસી જતા...
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ડીમોલેશન, 30 જેટલી દુકાનોના ઓટલા તોડી પડાયા
મોરબી : મોરબીમાં નગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજને નડતરરૂપ 30 જેટલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો...
ટંકારાના એટ્રોસિટી કેસ માં આરોપીનો નિર્દોષ છુટકારો
ગઈ તા.7/4/2021 ના રોજ ટંકારા મુકામે રાજકોટ મોરબી હાઇવે ઉપર મઢુલી હોટલ સામે સોલે હોટલમાં ફરિયાદી પર્સલ લેવા જતા
આરોપી અલ્તાફભાય પાસેથી ફરિયાદી પાસેથી અગાઉ ના પર્સલના પૈસા બાકી હોય ફરિયાદી...
મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ...