મોરબી: વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસે માટેલધામમાં 70 દીપ પ્રગટાવાયા
મોરબી : તાજેતરમા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગઈકાલે 70 જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વાંકાનેર નજીક આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલ મંદિરે વડાપ્રધાન...
મોરબી: સિરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે ક્લિનિકનો પ્રારંભ
મોરબી : તાજેતરમા મોરબીના સીરામીક ઝોન માટેલ રોડ પર ઇટાલીકા ગ્રુપ દ્વારા રાહત દરે દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઇટાલીકા દવાખાનાનો મુખ્ય ઉદ્દેશ સમાજ સેવાનો છે. જેથી, ઇટાલીકા દવાખાનામાં દર્દીને માત્ર...
મોરબીમાં વધુ પેસેન્જર અને ટ્રાફિક નિયમો તોડવા બદલ રીક્ષા સહિત વાહનો સામે કાર્યવાહી
મોરબી : તાજેતરમા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં ઓટો રીક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકો સામે નિયમોનું ઉલ્લંધ રોકવા બાબતે ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ઓટો રીક્ષા ચાલકો સોશિયલ ડિસ્ટન્સનું...
મોરબીમાં આરોગ્ય વિભાગ કોરોના પોઝીટીવ કેસનો આંક કેમ છુપાવે છે ?
મોરબી: કોરોનાના કેસો સતત વધી રહ્યા હોય અને વધતા કોરોના કહેર વચ્ચે કોરોના કેસનો આંક છુપાવવામાં આવતો હોય તેવા ગંભીર આક્ષેપ જાગૃત યુવાન દ્વારા કરવામાં આવ્યા છે
મોરબીના જાગૃત યુવા પંકજ રાણસરીયા...
મોરબીમાં સગીરાને ભગાડી ગયેલા આરોપી ને ઝડપી લેતી બી-ડીવીજન પોલીસ
મોરબી: તાજેતરમા સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ગુનામાં સગીરાનું અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.
ગત તા. 16...










