ભાવનગર : મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
હળવદમાં સદગતની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો
હળવદ : હાલ જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. આથી, ગત તા. 31ના રોજ સ્વ. સામુબા હંસરાજભા લીંબડની દ્વિતીય પૂણ્યતિથી નિમીતે...
મોરબીમાં ગઈ કાલે સાંજે 4થી આજે સવારે 08 વાગ્યા સુધીમાં 16 એમ.એમ.વરસાદ
મોરબી : ત્રણ દિવસની માધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં મન મુકીને મેહુલિયો વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં હજુ જોઈએ તેવો વરસાદ વરસતો નથી. આમ...
મોરબી પાલિકાના વધુ એક મહિલા સદસ્ય કોરોના પોઝિટિવ આવ્યા
વોર્ડ નંબર-4ના સદસ્ય અને તેમના પુત્ર પણ કોરોના પોઝિટિવ
મોરબી : હાલ મોરબીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાના ચાર સદસ્ય કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર -4ના...
મોરબી જિલ્લા પંચાયત પેનલના એડવોકેટ તરીકે સિનિયર ધારાશાસ્ત્રીની નિમણૂક કરાઈ
મોરબી: તાજેતરમા જિલ્લામાં નવી રચાયેલી જિલ્લા પંચાયતમાં કારોબારી મિટિંગ મળી હતી. આ મિટિંગમાં મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની પેનલ એડવોકેટ તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ હાલમાં...
















