મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નબળા રોડના કારણે ફરી અકસ્માત સર્જાયો !
મોરબી : હાલ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની કડ છેલ્લા ઘણા સમયથી જોખમી બની છે. તેને પાલિકાએ રીપેર ન કરતા આજે એક રિક્ષાને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે.
મોરબીના જુના...
મોરબી બાર એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમમાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
મોરબી બાર એસોસિએશનનાં પ્રમુખ દિલીપ...
સનાતન યુવા ગ્રુપ મોરબી દ્વારા આતંકી હુમલામાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
મોરબી તા.22/04/2025 ના કાશ્મીર ના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી ઓ એ નિર્દોષ પર્યટકો ની ઘાતકી હત્યાં કરી જધન્ય હત્યાકાંડ સર્જેલ જેને સનાતન યુવા ગ્રુપ મોરબી ના દરેક સભ્યો સખત...
ટંકારા: નસીતપરમાં જુદા-જુદા સ્થળોએ જુગાર રમતા નવ શખ્સો ઝબ્બે
ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ટંકારા તાલુકાના નસીતપર ગામમાં અલગ-અલગ સ્થળોએ જાહેરમાં જુગાર રમતા કુલ નવ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી.
ગઈકાલે તા. 16ના રોજ નસીતપર...
માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ સમીક્ષા શરૂ કરી
મોરબી: હાલ કોરોના વાઈરસની બીજી અને વધુ ખતરનાક લહેર ચાલી રહી છે. જેણે મોરબી જિલ્લામાં ચોતરફ હાહાકાર મચાવ્યો છે. સરકાર અને ગ્રાઉન્ડ લેવલ પર મેડીકલ સ્ટાફ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે....















