Monday, May 18, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ

વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા મહિલા સહિતનાઓને ઈજા પહોંચી છે અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે વાંકાનેરના જોધપર ગામના રહેવાસી કિશન અમુલભાઈ સોલંકીએ...

મહેન્દ્રપરામાં પાઇપલાઇન તૂટતા અનેક વાહનો ફસાયા : ટ્રાફિક જામ

કોન્ટ્રાક્ટરની બેદરકારી : પાઇપલાઈન નાખવાની અણઘડ કામગીરીને કારણે પાણી લાઈન તૂટતા કામગીરી ખોરવાઈ, ખાડામાં 10થી વધુ વાહનો ખુંપી જતા શહેરના મુખ્યમાર્ગો બ્લોક થયા મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાંમાં ગતરાત્રે પાઇપલાઇન નાખવાની...

મોરબીમાં ખાનગીકરણના વિરોધમાં મોરબીની રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓની હડતાલ

આજથી બે દિવસની રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈને રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ કિશાનોની જેમ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી મોરબી : આજરોજ બૅંકના ખાનગીકરણના વિરોધમાં આજથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃત બૅંકોની બે દિવસની દેશવ્યાપી હડતાલ...

મોરબીના સેવાભાવી યુવાનો વાવાઝોડાગ્રસ્ત પીડિતોની મદદે આવ્યા

મોરબી: તાજેતરના વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં નુકશાન થવા પામ્યું છે અનેક લોકો બેઘર થયા છે ત્યારે મોરબીના સેવાભાવી યુવાનો અસરગ્રસ્તની વ્હારે આવ્યા છે અહીંથી રાશન કીટ તૈયાર કરી ટીમ રવાના થઇ...

ટંકારા: અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની 11 લોકો સામે ફરિયાદ

સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ટંકારા : ટંકારાના અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો છે. સહકારી મંડળીની ચૂંટણી જીતવામાં માટે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

હળવદના કડિયાણા માં વાયર ચોરી પ્રકરણમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે કોઈ અજાણયા ઈસમોએ ફરીયાદીની વાડીમાં પ્રવેશ કરી વાડીમાં આવેલ રૂમ ઓરડીના તાળા તોળી દરવાજા ખોલી રૂમ...