Wednesday, July 29, 2026
Uam No. GJ32E0006963

મોરબી: પુત્રના અવસાન બાદ પરિવારે પુત્રવધૂના લગ્ન કરી સમાજને નવી દિશા ચીંધી

મોરબી: તાજેતરમા અનુસૂચિત જાતિ સમાજના પરિવારના પુત્રના અવસાન બાદ પુત્રવધુના લગ્ન કરી સમાજને નવો સંદેશ પાઠવ્યો હતો. જેમાં મોરબીના શંકર આશ્રમ ખાતે વડિલોની હાજરીમાં આ શુભ પ્રસંગે બન્ને યુવક-યુવતી લગ્નગ્રંથીથી જોડાયા...

મોરબીમાં એક સાથે બે દર્દીના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

16 વર્ષનો તરૂણ અને 41 વર્ષના આધેડ કોરોનાગ્રસ્ત થયા : બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહિ મોરબી : હાલ મોરબી જિલ્લો કોરોના મુક્ત રહ્યા બાદ થોડા જ દિવસમાં કોરોનાની રી- એન્ટ્રી થઈ...

મોરબી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તમારા વોર્ડમાંથી ભાજપ પાસે કોણે-કોણે ટિકિટો માંગી? જુઓ સમગ્ર યાદી

દરેક વોર્ડમાં ત્રણ ગણા ઉમેદવાર : 13 વોર્ડની બાવન બેઠકો માટે ઉમેદવારોની આખરી પસંદગીમાં મોવડી મંડળને આભે તારા દેખાશે મોરબી : મોરબીમાં નગરસેવકનું મોભાદાર પદ મેળવવા ભાજપમાં દાવેદારોની ફૌજ ઉભી થઇ છે....

મોરબીમાં આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ

મોરબીઃ આજે મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર સ્થિત રામજી મંદિર ખાતે આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 2 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારી આ શ્રી રામચરિત માનસ...

વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતનું 200 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતકુમાર કાનજીભાઈ એ 200 મીટર દોડમાં સમગ્ર મોરબી જીલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેથી, સમગ્ર વિનય સાયન્સ સ્કૂલ પરિવારે તમને શુભેચ્છા પાઠવી હતી મોરબીના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...