Friday, March 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી : GPCBમાં કાપડીયાની બદલી, નવા અધિકારી તરીકે કૃષ્ણકુમાર વાઘેલા મુકાયા

મોરબી : તાજેતરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 51 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા કાપડીયાની બદલી ગોધરા કરવામાં આવી હતી. જ્યારે તેમના સ્થાને જીપીસીબીના મધ્યસ્થ કાર્યાલય ખાતે...

મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા હળવદના પશુપાલકોને રૂપિયા 7.66 કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવ્યો

હળવદ તાલુકામાં ૯૦ દૂધ મંડળી કાર્યરત, વર્ષ ૨૦૧૯-૨૦માં સરેરાશ દરરોજનું ૬૦ હજાર લીટર દૂધનું ઉત્પાદન થયું હળવદ : તાજેતરમાં મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ નો તાજેતરમાં જ...

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શખ્શો રૂ. 50 હજારની રોકડ સાથે ઝડપાયા

બી ડિવિઝન પોલીસનો દરોડો : પ્રશંશનીય કામગીરી  મોરબી : આજે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડીને 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ સાથે રૂ. 50 હજારની...

માળીયા (મી.) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાની બદલી થતા સમ્માન સાથે વિદાય અપાઈ

નવનિયુક્ત અધિકારીને ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યા માળીયા (મી.) : તાજેતરમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષકો વતી માળિયામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી જિજ્ઞાબેન...

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી મોરબીમા 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરાઈ

મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ ખાતા દ્વારા રાજ્યભરના 26 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જે ઓર્ડરને અનુલક્ષીને અમદાવાદ શહેરના PSI જાડેજા અર્જુનસિંહ અજીતસિંહની બદલી મોરબીમાં કરવામાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe