અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાંથી મોરબીમા 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરાઈ

0
105
/

મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ ખાતા દ્વારા રાજ્યભરના 26 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.

જે ઓર્ડરને અનુલક્ષીને અમદાવાદ શહેરના PSI જાડેજા અર્જુનસિંહ અજીતસિંહની બદલી મોરબીમાં કરવામાં આવી છે. તેમજ ગાંધીનગરમાં ઇન્ટેલિજન્સ વિભાગના PSI ડાભી નિખિલકુમાર બાબુભાઈની બદલી મોરબી ખાતે કરવામાં આવેલ છે.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/