મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડિજિટલ સંપર્ક સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું
મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થતા સરકારની વિવિધ યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડાશે
મોરબી : મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થવા પર ‘ડિજિટલ સંપર્ક, વર્ચ્યુયલ સંવાદ’...
મોરબી : કેનાલોમાં પાણી છોડતા ગામડાંઓમાં તળાવો ભરાવાની શક્યતા
મોરબી : નર્મદા સૌની યોજનાની પાઇપ લાઇન દ્વારા વીરપર, લજાઈ, પંચાસર, બગથળા, બિલિયા સહિતના મોરબીના ગામોમાં પાણી પહોંચશે. ખેતીની જમીનમાં સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોને મોટી રાહત મળી હતી. સાંસદ મોહનભાઈ...
મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ : વધુ 30 જેટલા નાના- મોટા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા
પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી : લોંખડની ગ્રીલ ઉપર મજબૂતાઈથી લગાવેલા હોર્ડિંગ્સને પણ કટ્ટરથી હટાવાયા
મોરબી : મોરબીમાં લોકડાઉન દરમિયાન મોડી સાંજથી રાત્રી દરમિયાન પાલિકા અને પોલીસની ટીમો દ્વારા છેલ્લા 20 દિવસથી...
માંડવીના પત્રકાર પર થયેલ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા મોરબી દશનામ સમાજના અગ્રણીઓ
મોરબી: કચ્છ જિલ્લાના માંડવી ના દિવ્ય ભાસ્કર પેપરના પ્રતિનિધિ સુરેશગિરિ બી.ગોસ્વામી ઉપર થયેલ ધાતકી હુમલા ને અખિલ ગુજરાત સેવા સમાજ તથા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો શ્રી ઞુલાબગીરી ,હંસશગિરિ, જેઠીગિરિ,...
માળીયાના ખાખરેચી ગામે પવનચક્કીમાં આગ લાગી હોવાની ઘટના
મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને દોઢ કલાકના અંતે આગને કાબુમાં લીધી
માળીયા : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે આવેલ પવનચક્કીમાં આજે મોડી સાંજે એકાએક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.આ...


















