મોરબીની સૂર્યકીર્તિ સોસાયટીમાં જુગાર રમતા છ શખ્શો રૂ.12250 ની રોકડ સાથે પકડાયા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સૂર્યકીર્તિ સોસાયટીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા...
માળિયા (મી): બંધ મકાનમાં સેાના-ચાંદીના દાગીના અને રેાકડ સહીત ૪૬૦૦૦ ની ચોરી
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારમાં આવેલ કોળીવાસમાં આવેલા બંધ મકાનને ગત તા.૨૨ ના રોજ તસ્કરો નિધન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને તસ્કરો કુલ રૂપિયા...
મોરબીમાં હવે રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તેનો સર્વે હાથ ધરાશે
જોકે તંત્ર દ્વારા મોરબીને માત્ર 200 જ રેપીડ ટેસ્ટ કીટ ફાળવાઈ
મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક સમયે ગ્રીન ઝોન ધરાવતા મોરબી જિલ્લામાં અત્યાર સુધી 214 કોરોના...
મોરબી : કોરોનાગ્રસ્ત તબીબનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક થયો 16
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સાથે કોરોનાના દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં મોરબીના વૃદ્ધ તબીબે આજે...
મોરબીમાં બાંધકામની મંજૂરી વગર થઇ રહેલ કોમર્શિયલ બાંધકામ સીલ કરવા કલેક્ટરને રજૂઆત
મોરબી : મોરબીના રાજનગર પાસે મચ્છુ-2 ડેમની માઇનોર નંબર 2ની બાજુમાં માધાપર સર્વે નંબર ૧૨૭૫/૨૧૨૭૬/૧ વાળી જમીનમાં રહેણાંક હેતુસર બિનખેતી કરવામાં આવેલ છે. આ બિનખેતી જમીનમાં કોમર્શિયલ દુકાનો બાંધકામ થઇ રહ્યું...