મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા 19 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા
મોરબી : અનલોક 2.0માં લાગુ થયેલા જાહેરનામા પ્રમાણે રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો સહિતના વ્યવસાય સ્થાનો ખુલ્લા રાખવાના અને રાત્રે 10 વાગ્યા બાદ કોઈ ખાસ કામ વગર ઘરની બહાર ન નીકળવાના...
મોરબી: શનાળામાં કારખાનેદારના આપઘાત મામલે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી કરતા છ સામે ફરિયાદ
મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો સામે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી અંગે મોરબી સીટી...
મોરબીના લાલપર નજીક કન્ટેનર પલ્ટી મારી ગયું, સદનસીબે કોઈ જ જાનહાની નહિ
મોરબી: મોરબીના લાલપર નજીક ગુરુવારે એક કન્ટેનર પલટી મારી ગયું હતું
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ લાલપર ગામ પાસેથી પસાર થતા કન્ટેનરના ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધા બાદ કન્ટેનર...
મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજના કામથી ઓફીસ-દુકાનોમાં નુકશાનની ફરિયાદ
મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે ઓવરબ્રિજ કામ ચાલી રહ્યું હોય જેના પગલે આસપાસની ઓફીસ અને દુકાનમાં નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે જે મામલે માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી...
કોરોનાનો આતંક યથાવત, વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 15
મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર...