મોરબીમાં ટાઇલ્સ કટિંગના કારખાનામાં જુગાર રમતા 6 વ્યક્તિઓની ધરપકડ
એલસીબીની કાર્યવાહી : રૂ. 2.25 લાખની રોકડ જપ્ત
મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ એક ટાઇલ્સ કટિંગના કારખાનમાંથી એલસીબીની ટીમે જુગાર ધામ પકડી પાડ્યું છે. જેમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી...
મોરબીના અનાજ કિરાણાના પ્રતિષ્ઠિત વેપારી રાજુભાઈ ચંદારાણાનો આજે જન્મદિન
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના નવાડેલા રોડ પર આવેલ 'માતૃકૃપા' ટ્રેડિંગ નામથી હોલસેલ કિરાણાની દુકાન ચલાવતા અને બહોળું મિત્રવર્તુળ ધરાવતા રાજુભાઈ ચંદારાણા નો આજે જન્મદિન છે જે બદલ 'ધ પ્રેસ ઓફ...
જીવ ને ‘શિવ’ સાથે મિલનનો અવસર દિવ્ય શ્રાવણ માસનો આજથી શુભારંભ
મોરબી: જીવ ને 'શિવ' સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે
'દિવ્યદ્રષ્ટિ'...
મોરબીની લાયન્સ કલબ દ્વારા પાંજરાપોળમાં 30 ગુણી કપાસિયા ખોળનું દાન કરાયું
મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ નઝરબાગ દ્વારા ગઈકાલે મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ પાંજરાપોળની ગૌશાળામાં ૬૫૦ ગૌમાતાને ૩૦ ગુણી કપાસિયા ખોળ ખવડાવેલ છે. આ પ્રોજેક્ટના તમામ ખર્ચના દાતા લાયન્સ...
મોરબીના લુંટાવદર નજીક ટ્રેન હડફેટે ખૂનના ગુનામા સંડેાવાયેલ યુવાનનું મોત
મોરબી તાલુકા વિસ્તારમાં નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામ નજીક ટ્રેન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માલગાડીની હડફેટે ચડી ગયેલા આદીવાસી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ મથકના...