મોરબી : કડિયા કામ વખતે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત
મોરબી : મોરબીમાં એક યુવક ત્રીજા માળેથી પ્લાસ્ટરનું કડીયાકામ કરતી વખતે 25 ફૂટની ઊંચાઈએ પડી ગયો હતો. જેથી, તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર...
લાલપર નજીક વાહન અકસ્માતમાં યુવક ઇજાગ્રસ્ત
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાહન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ઇજા થઇ હતી. જેથી, યુવકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ...
મોરબી : કારખાનામાં ધાડ પાડવા નીકળેલા શખ્સોને RR સેલની ટીમે ધરદબોચ્યા
ધાડ પાડે તે પહેલા આર.આર.સેલની ટીમે ચારને ઝડપી લીધા, એક ફરાર : રિવોલ્વર, સળિયા, છરી, ધોકા સહિતના હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારી હતી
મોરબી : આર.આર.સેલની ટીમ દ્વારા મોરબીના હળવદ રોડ પર...
ટંકારા: લજાઇમાં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માનવ મંદિરની શીલાન્યાસ વિધી સંપૂર્ણ
છેવાડાના અને ત્યજાયેલા વર્ગનો સહારો બનવાનું માનવ મંદિરનો મુખ્ય હેતુ
ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા તીર્થધામ ભીમનાથ મહાદેવ મંદિર પાસે રૂ. 10 કરોડના ખર્ચે બે વર્ષમાં ભવ્ય અને...
મોરબી: સેઝોન પેપરમીલના સભ્યોએ 600 વૃક્ષો વાવી પર્યાવરણલક્ષી સંદશ આપ્યો
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : મોરબીના સેઝોન પેપરમિલના સદસ્યો દ્વારા 600 જેટલા વૃક્ષો વાવીને અનોખો પર્યાવરણલક્ષી સંદશ આપ્યો હતો.