મોરબી: પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવના મુદ્દે ટંકારા કોંગ્રેસનું મામલતદારને આવેદન
ટંકારા : ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહીત જીવન જરૂરીયાતની ચીજવસ્તુની વધતી કિંમતને સ્થિર કરવા સાથે કોરોના મહામારીના કાળમા મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવતા લોકોનો આર્થિક ભાર ઓછો...
મોરબી અનલોક-1 દરમિયાન જિલ્લામાંથી કર્ફ્યુના ભંગ બદલ 16 લોકોની અટકાયત
મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવે છે. કોઈ ખાસ અને વ્યાજબી કારણ વગર કર્ફ્યુનો ભંગ કરવા બદલ મોરબી શહેર...
માળિયા : મચ્છુ કેનાલમાં પાણી છોડાતા માળીયાના ફગશિયા ગામે ખેતરો પાણીમાં ગરકાવ
ખેતરોમાં પાણી ભરાતા ઉભો મોલમાં નુકશાન થવાની ખેડૂતોએ ભીતિ દર્શાવી
માળીયા : માળીયાના ફગશીયા ગામે વગર વરસાદે ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. મચ્છુ કેનાલમાંથી પાણી છોડાતા ફગશીયા ગામે આવેલા ખેતરો પાણીમાં ગરકાવ...
મોરબી : કોરોનાના દર્દીઓની સેવામાં સોરીયા પરિવારના ત્રણ ડોક્ટરોનો સ્ટાફ
મોરબી : મોરબી તાલુકાના મૂળ ઘુંટુ ગામના વતની, હાલ મોરબીના યદુનંદન વિસ્તારમાં રહેતા અને એલ.આઇ.સી. એજન્ટનું કામ કરતા સોરીયા જયંતીલાલ વશરામભાઈની 2 દીકરીઓ અને એક દીકરાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી હાલ વિવિધ...
મોરબીમાં લારી-ગલ્લાઓને ધંધો કરવાની મંજૂરી આપવાની માંગણી સાથે કલેકટર રજુઆત
સાંસદના ભલામણ પત્ર સાથે લારી-ગલ્લાના ધંધાર્થીઓએ શાક માર્કેટ પાછળ ધંધો કરવાની મંજૂરી આપવાની માંગ કરી
મોરબી : મોરબીમાં લોકડાઉનના લાંબાગાળાના તબક્કાને કારણે લારી ગલ્લાનાં ધંધો કરતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ બેહાલ બની ગયા...