મોરબી: ઉંટબેટમાંથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો

0
53
/

મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) ગામેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.

મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર ) ગામમાંથી આરોપી કાસમભાઇ મીરખાનભાઇ રાઠોડ (ઉ.વ. 55, ધંધો ખેતમજુરી, રહે. ઉંટબેટ (શામપર), તા.જી. મોરબી) ગેરકાયદે લાયસન્સ વગર એક દેશી બનાવટની જામગરી બંદુક કી.રૂ. 1500 સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/