લાલપર નજીક વાહન અકસ્માતમાં યુવક ઇજાગ્રસ્ત
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાહન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ઇજા થઇ હતી. જેથી, યુવકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ...
હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!
રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું
હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...
મોરબી : ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે
મોરબી : તારીખ 16 જુલાઈને મંગળવારે નવલખી રોડ સ્થિત દાદા ભગવાન પ્રરૂપિત ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે. પરમ પૂ.દાદા ભગવાન આ વિશેષ દીને પૂર્ણ સ્વરૂપે હાજરા હજુર હોય દરેક મહાત્માઓને...
મોરબીમા હાથરસમાં દુષ્કર્મ અને કચ્છમાં વકીલની હત્યાના વિરોધમાં SSD દ્વારા પોસ્ટર સાથે મૌન વિરોધ
મોરબી : હાલ દેશભરમાં હાલ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં એક યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, હત્યા અને ત્યારબાદ સ્થાનિક તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપવાને બદલે યુવતીનો મૃતદેહ પરીવારની મરજી વિરુદ્ધ...
વાંકાનેર તાલુકાની મુલાકાત લેતા નવા જિલ્લા કલેકટર જે.બી. પટેલ
વાંકાનેર : મોરબી જિલ્લામાં નવા નિમાયેલા કલેકટર જે.બી. પટેલ દ્વારા આજે વાંકાનેરની મુલાકાત લઈ વાંકાનેરની સમસ્યાઓ, ભૌગોલિક સ્થિતિ તેમજ વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી.
મોરબી કલેકટર જે.બી. પટેલ સ્વભાવના સરળ અને પ્રજાની...


















