મોરબીમાં વાહનના ફેન્સી નંબર માટે 6 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AA તથા ફોર વ્હીલર માટે GJ36 R સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી...
વાંકાનેર : પોલીસ સાથે માથાકૂટ બાદ રીક્ષા ચાલક સામે ફરજ રૂકાવટનો ગુન્હો નોંધાયો
રીક્ષા ચાલક તરફથી પણ પોલીસ સામે પૈસા માટે હેરાન કરી માર માર્યાની અરજી આપી
વાંકાનેર : વાંકાનેર નજીક ગઈકાલે એક રીક્ષા ચાલક પોતે તથા પેસેન્જરોને માસ્ક પહેર્યા વગર રિક્ષામાં બેસાડીને નીકળ્યો હતો...
મોરબી ડીસ્ટ્રીક બાર એસોશિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઠરાવનો વિરોધ
મોરબી : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 21 જૂનના રોજ એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે, લોકડાઉનને લઈને કોર્ટો બંધ હોવાથી ધારાશાસ્ત્રીઓની પ્રેક્ટિસ બંધ થઈ ગઈ હોય આવનારી તારીખ 31 ડિસેમ્બર...
મોરબી : કડિયા કામ વખતે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત
મોરબી : મોરબીમાં એક યુવક ત્રીજા માળેથી પ્લાસ્ટરનું કડીયાકામ કરતી વખતે 25 ફૂટની ઊંચાઈએ પડી ગયો હતો. જેથી, તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર...
લાલપર નજીક વાહન અકસ્માતમાં યુવક ઇજાગ્રસ્ત
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વાહન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક યુવકને ઇજા થઇ હતી. જેથી, યુવકને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ...














