મોરબી અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

0
39
/

મોરબી : મોરબી અને વાંકાનેરમાં ગઈ સાંજના સુમારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. જાહેર થયેલા સરકારી આંકડા પ્રમાણે મોરબીમાં 17 મિમી અને વાંકાનેરમાં 20 મિમી એટલે કે બન્ને તાલુકાઓમાં અંદાજે પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

તસ્વીર: મયુર બુદ્ધભટ્ટી

મળતી માહિતી પ્રમાણે માટેલ, કેરાળા, રંગપર, હડમતીયા, હરિપર, રવાપર, જુના દેવળીયા, માથક, બેલા, ઘુટુ, મહેન્દ્રનગર, લાલપર, જોધપર( નદી), ઓટાળા, માંડલ, માનસર, ઢૂંવા, ભરતનગર, ખાનપર, રાજપર, વેજલપર, ઓળ, લજાઈ, મોટી બરાર, શનાળા, જીકીયારી, જાંબુડીયા, ટંકારા, જસમતગઢ, રાપર અને લક્ષ્મીનગર સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયેલ છે.

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/