Thursday, July 30, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ

વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...

મોરબીમાં કાર અચાનક સળગી ઉઠી

મોરબી : મોરબીના લાતી પ્લોટ રોડ ઉપર કાર અચાનક સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ આગને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઓલવી નાખી હતી.પ્રાપ્ત થતી વિગત...

મોરબી : સ્વચ્છતા અભિયાન ટીમનું રવાપર ગામના તળાવની સફાઈ માટે મેગા અભિયાન

20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે શરૂ થયેલા સ્વચ્છતા...

મોરબી : ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે

મોરબી : તારીખ 16 જુલાઈને મંગળવારે નવલખી રોડ સ્થિત દાદા ભગવાન પ્રરૂપિત ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે. પરમ પૂ.દાદા ભગવાન આ વિશેષ દીને પૂર્ણ સ્વરૂપે હાજરા હજુર હોય દરેક મહાત્માઓને...

મોરબી : ચકમપર ગામે પટેલ સમાજની વાડીના યુનિટ નંબર 2નું લોકાર્પણ થયું

મોરબી : તારીખ 14 જુલાઈને રવિવારે સવારે મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડી યુનિટ-૨નો ઓપનિંગ સેરેમની દામજી ભગતના હસ્તે યોજાયો હતો. આ તકે રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, માજી મંત્રી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...