Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ઘરફોડ ચોરી કરનાર તસ્કર ગણતરીની કલાકોમાં ઝડપાયો

આ તસ્કરે તેના અન્ય સાગરીતો સાથે મળીને રૂ.61 હજારના મુદામાલની ઘરફોડી કર્યાની કબુલાત આપી મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા ઘરધણીને આગાશી પર સુતા રાખીને ઘરમાં તસ્કરો...

મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં પાલિકાનું ડિમોલિશન

મોરબી : મોરબી પાલિકાનું બુલડોઝર આજે સામાં કાંઠા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા મકાન અને ઝૂંપડાઓ તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી.આજે સવારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાગર...

મોરબી : માધવ હોસ્પિટલના શુભારંભે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

15 થી 20 જુલાઈ સુધી નિઃશુલ્ક નિદાન કરાશે મોરબી : મોરબીમાં આવતીકાલે 14 જુલાઈથી માધવ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહયો છે. ત્યારે શુભારંભે મોરબીની જનતા માટે એક અઠવાડિયા માટે પરમેશ્વર પ્લાઝા, પહેલા...

મોરબીમાં મહિલાઓ દ્વારા પણ સ્વેચ્છાએ દર અઠવાડિયે કરાતું સ્વચ્છતા અભિયાન

મોરબી : શહેરની જાગૃત મહિલાઓના એક ગ્રુપે મોરબીમાં સહુનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને રવાપર વિસ્તારમાં આ મહિલા ગ્રુપ દર શુક્રવારે સ્વેચ્છાએ વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગની સઘન સફાઈ કરી રહી...

વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ

વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...