“મારા ઉપર ફરિયાદ કેમ કરો છો” કહી માળીયા(મી.) ધોકા વડે મારામારી
માળીયાની સરકારી હોસ્પિટલ નજીક રહેતા સિરાજ ઇકબાલ જેડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ અકબર કાસમ મોવર, કાસમ દોસ્તમામદ મોવર, હમીદા કાસમ મોવર અને ફાતમા કાસમ મોવર સિરાજના ઘરે જઈ મારા...
“ઓળખો છો મને હું કોણ” મોરબીની સુપરમાર્કેટમાં બેનરો લગાવી અનોખો વિરોધ
સુપરમાર્કેટ ઉપરાંત માળીયાના ગામડાઓમાં પણ બેનરો લાગ્યા બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ તેના સંભવિત ભાજપ પ્રવેશની અટકળો તેજ બની છે ત્યારે બ્રિજેશ મેરજા વિરુદ્ધ બેનર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં મોરબીની...
માળિયા (મી.) નજીક ગઈકાલે કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
માળીયા (મી.) : માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર...
મોરબી : ફેસબુક એકાઉન્ટ હેક કરી અપમાનજનક કૉમેન્ટ કરવા મુદ્દે ગુનો નોંધાયો
લોકડાઉન દરમિયાન અજાણ્યા શખ્સે પાસવર્ડ મેળવીને ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખ્યાની અરજીના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : મોરબીમાં વેપારીના ફેસબુકના પાસવર્ડ મેળવી એકાઉન્ટ હેક કરીને અજાણ્યા...
વાંકાનેર : ધીયાવડમાં 60 વર્ષીય વૃદ્ધનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામમાં રહેતા 60 વર્ષીય લીંબાભાઇ રૈયાભાઇ વાધેલાને ગઈકાલે તા. 13ના રોજ અજાણ્યા કારણોસર ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં...