મોરબીમાં દેવ કુંભરવડિયા 11 દીકરીઓના સમૂહલગ્નમાં અઢળક કરિયાવર આપશે
મોરબી : મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન અને માતા રમાભાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ ના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી તારીખ 2 જૂનના રોજ. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા પરશુરામ પોટરી મેદાન ખાતે ચોથા...